ભારતીય જનસંચાર સંસ્થા, નવી દિલ્લીથી પત્રકારિતાનો અભ્યાસ કરવાવાળા વિમલ કુમારે પોતાની કારકિર્દી આઈએમજી-ટીડબ્લ્યૂઆઈથી વર્ષ ૨૦૦૧માં શરૂ કરી. આઈબીએન ૭ના ઉપ-સંપાદક (ખેલ)થી જોડાવાથી પહેલાં એમણે આજતક ન્યૂઝ ચેનલ માટે પણ કેટલાય વર્ષો સુધી કામ કર્યું. અંગ્રેજીમાં સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ, આઉટલુક, મિંટ, મિડ-ડે, ધી ટ્રિબ્યૂન, ચાઇલ્ડ, ઇક્ઝોટિકા જેવી પત્રિકાઓ સિવાય દૈનિક હિન્દુસ્તાન, નવભારત ટાઇમ્સ, નઈ દુનિયા અને પ્રભાત ખબર જેવાં સમાચાર-પત્રો તથા આઈબીએનલાઇવ, ક્રિકેટનેક્સ્ટ.કૉમ માટે લેખન. ૨૦૦૭ અને ૨૦૧૧માં વર્લ્ડ કપ કવર કરવાવાળા વિમલે ટેસ્ટ ક્રિકેટ ૨મવાવાળા લગભગ દરેક દેશનો પ્રવાસ કર્યો છે. બાવીસ ગજ અને ચોવીસ વર્ષોની વચ્ચે મારી જિંદગી... (વિદાય ભાષણ) હું તમારો(ક્રિકેટ પ્રેમીઓનો) હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું અને એ પણ કહેવા ઇચ્છીશ કે સમય ખૂબ ઝડપથી પસાર થઈ ગયો છે, પરંતુ જે યાદો તમે મારા માટે છોડી છે, તે હંમેશાં-હંમેશાં માટે મારી સાથે રહેશે, ખાસ કરીને ''સ..ચિન.. સ..ચિન" ત્યાં સુધી મારા કાનોમાં ગૂંજતું રહેશે, જ્યાં સુધી હું શ્વાસ લેવાના બંધ નથી કરી દેતો. ખૂબ ખૂબ આભાર. ભારત રત્ન પછી લેખકથી વાતચીત દરમિયાન સચિન તેંદુલકર - "જો એક સારા મા
ThriftBooks sells millions of used books at the lowest everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $15. ThriftBooks.com. Read more. Spend less.